SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૦ ) એવી સ્થિતિ છે આજ કે, છૅ હિમગિરિ પરહાથમાં; ? એવી સ્થિતિ છે આજ કે, છે સિદ્ધગિરિ પરહાથમાં, પ એવી સ્થિતિ છે આજ કે, ગિરનાર છે પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, છે વિ ંધ્ય ગિરિ પરહાથમાં, એવી સ્થિતિ છે આજ કે, ઉત્તર દિશા પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, દક્ષિણ દિશા પરહાથમાં, એવી સ્થિતિ છે આજ કે, પશ્ચિમ દિશા પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, પૂર્વ દિશા પરહાથમાં. એવી સ્થિતિ છે આજ કે, સ્વાતંત્ર છે પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, પરતંત્રતા છે હાથમાં, અજિતાબ્ધિ આ સ્થિતિ વિષે, હભિમાન ઘટે નહી; ને એ સ્થિતિ ટાળ્યા વિના, છૂટકા કદાપિ છે નહી. ૧૦ ચાચા પ્રમુ હું આપનો. (૨૧૭) ગજલ સાહિની. For Private And Personal Use Only E ચાચક પ્રભુ હું આપને, મુજ યાચના પૂરી કરશે; સંસારની ચિંતા મધી, હૈડા થકી અળગી કરે. ૧ યાચક પ્રભુ હું આપને, મુજ શાક સ નિવારો; યાચક પ્રભુ હું આપના, મુજ રાગ સર્વાં વિદારજો. ચાચક પ્રભુ હું આપને. પરતંત્રતા મુજ કાપો; ચાચક પ્રભુ હું આપને, સુંગજી દર આપજો. 3 ચાચક પ્રભુ હું આપના, મુજ દ્વેષભાવ ઉત્થાપન્ને; ચાચક પ્રભુ હું આપના, અદ્વૈત ભાવ પ્રચારજો
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy