________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪૧ )
ચાચક પ્રભુ હું આપના, મુજ નયનમાં આપે। અમી; યાચક પ્રભુ હું આપને, ના
રાખજો દેતાં ક્રમી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
યાચક
પ્રભુ હું આપના, વેરાગ્ય વૃત્તિ રખાવો; યાચક પ્રભુ હું આપને, લેખા અલેખ લખાવજો. ચાચક પ્રભુ હું આપને, મુજ ઉપર કરૂણા લાવો; ચાચક પ્રભુ હું આપને, મદ મેહુ કામ હઠાવો. ચાચક પ્રભુ હું આપને, નિમુખ મ્હને કરશે! નહી;
યાચક પ્રભુ હું આપના, આનંદ પણ દેજો અહીં. ચાચક પ્રભુ હું આપને, શાંતિ શીતળ વરસાવો;
યાચક પ્રભુ હું... આને, હૈડું મધુર હરખાવો. ચાચક પ્રભુ હું આપને, ના દાસને તલસાવો; ચાચક અજિત હું આપને, મુજ મદિરે ઘડી આવો. ૧૦
માય આરતી. ( ૨૫૮)
ગજલ સાહિની.
આરતી ગુરૂદેવની, સેા સે। દીપક પ્રગટાવીને આરતી મુજ દેશની, સેા સે। દીપક પ્રગટાવીને.
આરતી મુજ ધની, સા સા દીપક
પ્રગટાવીને; આરતી મુજ અન્ધુની, સેા સે। દીપક પ્રગટાવીને. આરતી ભગવાનની, સે। સે। દીપક પ્રગટાવીને; આરતી પ્રિય પ્રાણની, સેા સેા દીપક પ્રગટાવીને.
For Private And Personal Use Only
પ
3