________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) દીપક હરી અંધારને, પરમાર્થ નિત્ય કર્યા કરે;
અષે વહી સુશ્વારને, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૬ જડ વર્ગ પણ માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે;
ઔષધ બધાં માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૭ પશુઓ બધાં માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે,
વરસાદ આવી પૃથ્વી પર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૮ બળદ વહન ગાડાં કરી, પરમાર્થ નિત્ય કર્યા કરે
ઉંટે અતિશય ભાર લઈ, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૯ ભકતે સ્તવી ભગવાનને, અજિતાબ્દિ પરમાર્થો કરે;
સંતે જગત ઉદ્ધારવા, અજિતાધિ પરમાર્થો કરે. ૧૦
gવી સ્થિતિ છે કિ વે (૨)
ગજલ સહિની. એવી સ્થિતિ છે આજ કે, નથી આપણું ગંગા નદી;
એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી યમુના નદી. ૧ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી સાબરમતી;
એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી કૃષ્ણ નદી. ૨ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી ગોદાવરી,
એવી સ્થિતિ છે આજ કે, નથી આપણું સરજુ નદી. ૩ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણુજ દશદ્વતી;
એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી જ સરસ્વતી. ૪
For Private And Personal Use Only