________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ ) સસ્ટમ કેરાં કમને કા–મી જને નિશ્ચય તજે,
નિજવાસનાને પિષવા, સાધન બધાં કામી સજે. ૭ રાવણ હતા પણ કામથી, અને ખરાબ બની ગયે;
સોલંકી રાજા સિદ્ધ પણ, સતી શ્રાપથી દુઃખી થયા. ૮ કામાગ્નિ સળગે હૃદયમાં, સંયમવડે નિયમિત કરે;
જો ત્યાગી હા તે કામની –ને માત સમ મનમાં ધો. ૯ સંસારી છે તે પારકી –નારી ગણ નિજ માત છે,
માને અજિત કામીજને, પ્રેત સ્વરૂપ સાક્ષાત છે. ૧૦
પરમાર્થ નિત્ય કર્યા કરે. ( ર )
ગજલ સહિની. આકાશમાં ઘુમી શશી, પરમાર્થ નિત્ય કર્યા કરે;
આકાશમાં ઘુમી રવિ, પરમાર્થ નિત્ય કર્યા કરે. નદી મધુર જળ ધારતી, પરમાર્થ નિત્ય કર્યા કરે;
ગાયે મધુર પય ધારતી, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૨ વૃક્ષે ઉગી સંસારમાં, પરમાર્થ નિત્ય કર્યા કરે,
ફળ આપીને અમૃત સમા, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૩ કુલ આપીને હરખાય છે, પરમાર્થ નિત્ય કર્યા કરે,
વાયુ વહી શીતળ મધુર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૪ આકાશ કેરાં ઝુમખાં, પરમાર્થ નિત્ય કર્યા કરે;
આપી સુ આશ્રમ પૃથ્વી પણ, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૫
For Private And Personal Use Only