________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭ ) વ્યવહાર કેરી આંટીથી, સત્યાગ્રહી ડરતા નથી,
વ્યવહાર કેરી ઘાંટીથી, સત્યાગ્રહી ડરતા નથી. ૭ વ્યવહારના વિશ્વાસથી, સત્યાગ્રહી ડરતા નથી.
વ્યવહારના સહવાસથી, સત્યાગ્રહી ડરતા નથી. ૮ વ્યવહારની કઠિનાઈથી, સત્યાગ્રહી ડરતા નથી,
વ્યવહારની કુટિલાઈથી, સત્યાગ્રહી ડરતા નથી. હું વ્યવહારની લુચ્ચાઈથી, સત્યાગ્રહી ડરતા નથી; છે અજિત કેવળ અભયત્યાં, સત્યાગ્રહી ડરતા નથી. ૧૦
વામી નાનો (૨૪)
ગજલ સોહિની. કામી જનેનું કામ કદિ, આ વિશ્વમાં પડશે નહી,
કામી જને આ વિશ્વમાં, નજરે કદિ હડશે નહી. ૧ કામી તણે વિશ્વાસ કદિ –ચે વિશ્વમાં કર નહી;
કામી તણે સહવાસ કદિ,-ચે વિશ્વમાં કરે નહી. ૨ કામી જનેને વચનમાં, જાઠા વિના ચાલે નહી, 'વિકૃત નજરથી કામીને, દીઠા વિના ચાલે નહી. ૩ કામી ડૂબાવે નામને, કામી ડુબાવે ગામને,
કામી ડૂબા ધામને, કામી તજે આરામને. ૪ અવતાર ધરી આ વિવમાં, નથી કામીને લજજા કશી;
વ્યવહારમાં જન કામીની, તલભાર પણ ઈજજત નથી. ૫ કામી જને જઈ તીર્થમાં, વિકૃત નજર જોયા કરે;
કામી જને રેગો વડે, રાત્રી દિવસ રોયા કરે. ૬
For Private And Personal Use Only