________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેરી કરીને ચોર લેકે, અંતમાં રેયા કરે,
લાંચે લઈ લુચ્ચા જને, તે અંતમાં રેયા કરે, ૮ નિજ દેશનું બૂરૂં ચહે, તે અંતમાં રોયા કરે;
નિજ ધર્મનું બૂરું કરે, તે અંતમાં રેયા કરે. ૯ પરમાર્થને પ્રી છે નહી, તેવા જ રેયા કરે;
હિંસક જને હિંસા કરી, ને અંતમાં રેયા કરે. ૧૦ નિજ આત્મ સમ પર આત્મ નહિ, તે અંતમાં રેયા કરે;
જગનું ભલું ઇચ્છે નહી, અજિતાધિ!તે રાયા કરે. ૧૧
સત્યાગ્રહી તુરતા નથી. (૨પૂ૨ )
ગજલ સહિની. વ્યવહાર કેરા ત્રાસથી, સત્યાગ્રહી ડરતા નથી;
વ્યવહાર કેરી આશથી, સત્યાગ્રહી ડરતા નથી. ૧ વ્યવહાર ના કંકાસથી, સત્યાગ્રહી ડરતા નથી;
વ્યવહાર કેરા નાશથી, સત્યાગ્રહી ડરતા નથી. ૨ વ્યવહાર કેરી વાતથી, સત્યાગ્રહી ડરતા નથી.
વ્યવહાર કેરી ઘાતથી, સત્યાગ્રહી ડરતા નથી. ૩ વ્યવહાર કેરી લાતથી, સત્યાગ્રહી ડરતા નથી,
વ્યવહાર કરી બાથથી, સત્યાગ્રહી ડરતા નથી. ૪ વ્યવહાર કેરા ધર્મથી, સત્યાગ્રહી ડરતા નથી;
વ્યવહાર કેરા મર્મથી, સત્યાગ્રહી ડરતા નથી. ૫ વ્યવહાર કેરી લાજથી, સત્યાગ્રહી ડરતા નથી,
વ્યવહાર કેરા કાજથી, સત્યાગ્રહી ડરતા નથી. ૬
-
For Private And Personal Use Only