SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૩) આ વિશ્વના રસભેગમાં, પરિ શાંતિ મનને ના મળી; વય પક્વતા પામ્યા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૯ સું છું વિકયું સાંભળ્યું અજિતાબ્ધિ શાંતિ ના મળી, રાખે શરણ ગુરૂજી હવે, પરિ શાંતિ મનને ના મળી. ૧૦ મન મૂર્વ ૬ ના રે. (૨૦) ગજલ સોહિની. સન્મિત્ર સમજાવે છતાં, મન મૂર્ખ કીધું ના કરે; દિલમાં દયા લાવે છતાં, મન મૂખે કીધું ના કરે. ૧ 'પુસ્તક વિમળ વંચાવતાં, મન મૂખ કીધું ના કરે; દીપક તથા પ્રકટાવતાં, મન મૂખે કીધું ના કરે. ૨ ગંગાજળ હોવા છતાં, મન મૂખે કીધું ના કરે; ગાયન મધુર ગાયા છતાં, મન મૂખ કીધું ના કરે. ૩ આ ચિત્ર- જગ-રહાયા છતાં, મન મૂર્ણ કીધું ના કરે; જળપાન કરી–પાયા છતાં, મન મૂખ કીધું ના કરે. ૪ વિષયે થકી વાર્યા છતાં, મન મૂર્ખ કીધું ના કરે; નિજ દેહને તાર્યા છતાં, મન મૂકીધું ના કરે. ૫ ધન અંગપર ધાર્યા છતાં, મન મૂખ કીધું ના કરે; વનમાંહી ગ ચાર્યા છતાં, મન મૂખ કીધું ના કરે. ૬ ઉપચાર બહુ કીધા છતાં, મન મૂર્ખ કીધું ના કરે; આચાર બહુ પાન્યા છતાં, મન મૂકીધું ના કરે. ૭ ગિરનાર પર ચઢવા છતાં, મન મૂખે કીધું ના કરે; નર નારીમાં રહેવા છતાં, મન મૂર્ણ કીધું ના કરે. ૮ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy