________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૧ )
સત્સંગ કરીને સંતના, આવ્યા પ્રભુજી યાદમાં;
ગુણ સાંભળી ભગવંતના, આવ્યા પ્રભુજી યાદમાં. ઉડે અખીર ગુલાલ છે, અજિતાબ્ધિ આવ્યા ચાક્રમાં; ખાસા ખીલેલ ગુલામ છે, આવ્યા પ્રભુજી યાદમાં.
For Private And Personal Use Only
૧૦
विमळ वासो हजो. ( ૨૪૮ )
ગજલ સેાહિની.
શિવાજીની તલવારમાં, હારા વિમળ વાસેા હજો; ને ખણુની રસધારમાં, મ્હારા વિમળ વાસેા હેજો. ૧ કાદંબરીના પ્રેમમાં, મ્હારે વિમળ વાસેા હજો;
પ્રથિરાજ કેરા માણુમાં, મ્હારે વિમળ વાસેા હજો. ૨ મહાવીર કેરા ત્યાગમાં, મ્હારો વિમળ વાસેા હો;
આત્મા તણા અનુરાગમાં, મ્હારે। વિમળ વાસે હજો. ૩ સતા તણા સત્સંગમાં, મ્હારા વિમળ વાસેા હો;
ને ભીષ્મના સુઉમંગમાં, મ્હારા વિમળ વાસેા હો. ૪ રૂષિ તિલકના મસ્તક વિષે, મ્હારા વિમળ વાસેા હો;
મુનિ હેમના પાંડિત્યમાં, મ્હારા વિમળ વાસ હો. ૫ ગુલબાસ કેરા ગંધમાં, મ્હારા વમળ વાસેા હજો;
આનંદઘનના છ ંદમાં, મ્હારો વિમળ વાસા હજો. ૬ શ્રીકૃષ્ણની ગીતા વિષે, મ્હારા વિમળ વાસેા હો;
પતિવ્રતભરી સીતા વિષે, મ્હારા વિમળ વાસેા હેજો. છ સઘળાં કલકા ત્યાગીને, મ્હારે। વિમળ વાસેા હો; સઘળા પ્રપંચે ત્યાગીને, મ્હારે વિમળ વાસા હજો. ૮