________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ )
આત્મા અને પરમાતમા, હૈની ત્હને પરવા નથી; ઉચર્ચા બધાય . મહાતમા, હૅની હૅને પરવા નથી. શાસ્ત્રો કહું નિજ રૂપથી, વ્હેની હૅને પરવા નથી; અજિતાબ્ધિની પરવા નથી, ત્હારી ત્હને પરવા નથી. ૧૯
આવ્યા પ્રમુની ચામાં. (૨૪૭)
ગજલ સે।હિની.
આવી સવારી વસંતની, આવ્યા પ્રભુજી યાદમાં; વીણા તણા સ્વર સાંભળી, આંબ્યા પ્રભુજી યાદમાં. સૌન્દર્ય નિરખી પુષ્પનાં, આવ્યા પ્રભુજી યાદમાં;
શુભગધી સૂંઘી એમની, આવ્યા પ્રભુજી યાદમાં. ક્રેન જતા નર જોઈને, આવ્યા પ્રભુજી યાદમાં;
દન જતી ત્રિય જોઇને, આવ્યા પ્રભુજી યાદમાં. આલાપ થાય વસંતના, આવ્યા પ્રભુજી યાદમાં;
ભણકાર ડના સાંભળી, આવ્યા પ્રભુજી યાદમાં. જયદેવની વાણી સુણી, આવ્યા પ્રભુજી ચાદમાં;
દેખી પ્રભુના સૂરિ મુની, આવ્યા પ્રભુજી યાદમાં. વિરહે ભરેલી ભાવના, આવ્યા પ્રભુજી યાદમાં;
સંગમ વિલેાકી નદી તણા, આવ્યા પ્રભુજી યાદમાં, આકાશ હામુ જોઇને, આવ્યા પ્રભુજી યાદમાં;
ચિત્તચાર દેખી ચંદ્રિકા, આવ્યા પ્રભુજી યાદમાં. નિ`ળ વિલેાકી ચંદ્રમા, આવ્યા પ્રભુજી યાદમાં; કલ્લાલ જોઈ નદી તણા, આવ્યા પ્રભુજી ચાઢમાં.
For Private And Personal Use Only
3
..