________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) આનંદ છે મુજ ભકિતમાં, આનંદ છે મુજ શક્તિમાં જ
આનંદ હ પરમાર્થમાં, આનંદ હા આસકિતમાં. ૭ મુજ મિત્રને આનંદ હો, મુજ શિષ્યને આનંદ હે;
અજિતાધિ આનંદી સદા, જગ સર્વમાં આનંદ છે. ૮
ારી ને પરવા નથી. (૨૪)
ગજલ સહિની. અવતાર માનવને , હેની લ્હને પરવા નથી; - દહાડે ગયો પાછો વળે, રહેની લ્હને પરવા નથી. ૧ અમીરસ તણે આંબો ફળે, હેની લ્હને પરવા નથી;
ભગવાન પણ અઢળક ઢળે, હેની હેને પરવા નથી. ૨ કિંમત વગરની વસ્તુ છે, હેની લ્હને પરવા નથી; ૨. મેંઘુ થયું ધન સસ્તું છે, હેની લ્હને પરવા નથી ૩ હાથે ચઢયે ચિંતામણિ, હેની લ્હને પરવા નથી;
નિર્વિઘ થઈ છે વાવણી, હેની લ્હને પરવા નથી. સંતે કહે છે અમર થા, હેની લ્હને પરવા નથી;
સંતે કહે છે અચળ થા, હેની લ્હને પરવા નથી. ૫ સંતે કહે છે વિમળ થા, હેની લ્હને પરવા નથી
સંતે કહે છે અકળ થા, હેની લ્હને પરવા નથી. અવસર મળે મેં ઘણે, હેની ત્વને પરવા નથી;
કર પ્રાપ્ત પથ પિતા તણે, હેની લ્હને પરવા નથી. ૭ વિકરાળ માથે કાળ છે, હેની લ્હને પરવા નથી;
જગ સર્વ કાળ ફરાળ છે, હેની લ્હને પરવા નથી. ૮
For Private And Personal Use Only