________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪)
આપ વિના બીજો કોણ ખબર લે, આનંદરૂપ શિવધારી. પ્રભુ. ૬ અજિતસાગર કેરી અરજ સ્વીકારે, હાલમ બીરૂદ વિચારી.પ્રભુ.૭
મુશરW. (૨૨)
પ્રિયતમ પ્રભુ નમીયે આપને–એ રાગ. નેહે પ્રભુ શરણે રાખજો, મ્હારાં પાપ પ્રજાળી નાખજે; સ્નેહે. ટેર. પાપને કાપે આનન્દ આપે, હારા મનમંદિરમાં આવશે. ને.૧ સાચું શરણ છે હે પ્રભુ! આપનું, નયનથી અળગા માથજે. ને ૨ ભાગ બ્રાન્તિ થાપ શાન્તિ, હને હેતે હસીને બોલાવજે. સ્ને૦૩ અંત સમયના સાચા સગા છે, શરણની લાજ ભાવજે. સ્ને૦૪ કામને કાપે ક્રોધ ઉત્થાપિ, વળી લેભને દરિયે ડૂબાવજે. ને૦૫ કલ્પતરુ જેવી આપની છાયા, મમ કષ્ટ અનંત હઠાવજે. સ્ને૦૬ અજિતસાગર કેરી અરજ સ્વીકારે જેવો તે આ દાસ નિભાવજે. ૭
વન્ય પ્રા. (૨૪)
વાગે છે રે વાગે છે–એ રાગ. જાવું છે તે જાવું છે, એક વેળા જરૂર કરી જાવું છે;
જંગલના વાસી થાવું છે–એક વેળા–ટેક રમત ગમત કરી પાપ કર્યો પણ, પાછળથી પસ્તાવું છે. એક ૧ ડેડાને મીલકત મંદિર માળિયાં, ફરીને પાણી ને પાવું છે. એ ૨ મનકે મેલા ને પાપમાંહી પહેલા ફરીને નીરે કયારે હાવું છે. એક ૩ સતાર સારંગીને સુંદર સદ, ઘેરે સુરે ક્યારે ગાવું છે. એક જ
For Private And Personal Use Only