________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષ થશે એવું સૂચન તા એમની ખાળવયમાં જ થઇ રહ્યું હતું. સહુ ફાઇ કહેતું હતું કે આ દીકરા મહાભાગ્યશાળી છે. લૌક્રિક નિયમ પ્રમાણે એમનુ નામ અંબાલાલ પાડવામાં આવ્યું હતું. સાત વરસની ઉમરે નિશાળે એસાડયા. ત્યાં સુગમતાથી સાત ગુજરાતીનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. માતાપિતાના સ્વર્ગવાસ પછી વિક્રમ સંવત ૧૯૫૬ ની સાલમાં દેશમાં ભયંકર દુષ્કાળ પડયેા અને લોકા અનેકવિધ દુઃખાથી પીડિત થઇ રહ્યાં. સંસારને આવા દુઃખદ ઠાઠુ પ્રત્યક્ષ જોઇને શ્રી અંબાલાલને જ્ઞાનગભિ ત વૈરાગ્ય ઉત્પન્ન થયા. સત્યની શેાધ માટે દેશાટન કર્યું. મહારાષ્ટ્ર, દક્ષીણ કોટક, ખાનદેશ, માલવા, મધ્ય હિન્દુસ્થાનમાં અનેક મહાત્માઓના સહવાસમાં રહી જૈન વેદાંત મુસ્લીમ શાસ્ત્રોને તુલનાત્મક અભ્યાસ કર્યો. ઉર્દુ` મરાઠી ભાષાપર પ્રભુત્વ સંપાદન કર્યું. અને વિક્રમ સંવત ૧૯૬૫ ની સાલમાં અધ્યાત્મજ્ઞાનદિવાકર યોનિઃ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સમાગમ થયે। અને તેમની પાસે સર્વસ ંગપરિત્યાગસ વેગીની દીક્ષા લીધી. આ દિવસથી શ્રી અંબાલાલ (અમીરૂષી) મટીને શ્રી અછતસાગરજી મહારાજ કહેવાયા. શ્રી અજીતસાગરજી મહારાજમાં પૂ` પૂણ્યયેાગે પારાવાર અધિકાર સ્થિત હાવાથી એમને પન્યાસની અને શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી મહાત્માની સર્વોત્કૃષ્ટ પદવી સંપ્રાપ્ત થતાં વાર લાગી સિંહ. જૈન મુનિની દીક્ષા પ્રાપ્ત કર્યાં પછી એમણે અનુક્રમે અમદાવાદ, સુરત, મુંબઇ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતિજ, વડાલી–ઇડર, પાટણ, પાલણપુર, મહેસાણા, ઉંઝા, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પ્રાંતિજ, પેથાપુર, વિન્તપુર, માણસા આટલા સ્થળે ચેામાસા કર્યાં છે. વિહાર દરમિયાન અધિકારી પરત્વે લક્ષાવિધ મનુષ્યાને એમણે ધર્મના શુદ્ધ ઉપદેશ આપીને ધમ પમાડયાં છે. આ જૈન કવિના પરિચયથી કંઈક ભવ્ય જીવેા વસ્તુ પામી ગયા છે અને કૈક પામે છે. એમની સાહિત્ય પ્રવૃત્તિએ ખાસ પ્રશંસનીય છે. આજે એમની કવિતાએએ જૈન કવિએમાં અદ્વિતીય સ્થાન મેળવી લીધુ છે. ગુજરાતી ભાષામાં ગ્રંથ રચવા ઉપરાંત એમણે સંસ્કૃત ભાષામાં પણ અનેક ગ્રંથ રચેલા છે. ભીમસેન ચરિત્ર, અજિતસેન
For Private And Personal Use Only