________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨)
વસે માંહી અવતારના અવતારી;
એની શેાભા વાણી શકે શુ' ? ઉચ્ચારી; વર્ણન કરતાં ોગી મુનિ જાય હારી; વાણી માંહી વાસ પૂરી અને વસિયે;
કયા રૂપી રાણી કેર છે રસિયે; પૂરા પ્રેમી પ્રમદા પુરૂષ સાથે સિચેા; શેાભા એની સકળ સૃષ્ટિ થકી સારી;
વારે વારે જાઉં વિચારીને વારી; ઘેલા થાઉં ધ્યાન હૃદય માંહી ધારી; સખી એક સાસરે જઇ આવી સારી;
સ્વામી કેરૂ સુખ શકે શુ? ઉચ્ચારી; માણ્યા કેરી વાત જાણ્યા થકી ન્યારી; સુગે ખાધી સાકર તે શું? ઉચ્ચરશે;
સંભારીને પાતે પાતામાં ઠરશે; અનુભવને વાણી બિચારી શું ? કરશે; આતમ જ્ગ્યાતિ આતમના જેવું જાણા; મ્હાટે સાગર, સાગરના જેવા માના; મમત હમે મિથ્યા તે શા માટે ? તાણેા; જાગી જોને? ૬ અંતર કેરૂ, અજવાળું અંતરમાં થાપે; અંધારૂં તા અજ્ઞાન કેર્ ઉત્થા; અજિત આનંદ આતમ દેવને આપે;
For Private And Personal Use Only
જાગી જોને ? ૧
જાગી જોને ૨
જાગી જોને ૩
જાગી જાને? ૪
જાગી જોને? ૫
જાગી જોને? છ