________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૦ ) જ્ઞાનવંતી. (૨૪)
જે પેલો નંદકુમાર–એ રાગ. રાધા માધવ કેરે રાસ, રાસ સખી શાણી
રાધા માધવ કેરે રાસ-એ ટેક. રાધા છે રાણી વૃત્તિરૂપી મહારાણું,
શાણી વૃન્દાવનમાં વાસ; વાસ સખી શાણું ? ૧ હૃદય વૃન્દાવન પૂરણ પાવન,
તનડાના ફૂટે છે ત્રાસ; ત્રાસ સખી શાણું ? ૨ કુંજ વિહારી છે દર્શન કારી,
દારિદ્ર હારી વિલાસ; વિલાસ સખી શાણું ? ૩ જ્ઞાન સ્વરૂપ મીઠી બંસી બજાવે,
ઉપજાવે હરખ હુલ્લાસ; હુલ્લાસ સખી શાણી ? ૪ પ્રાણ થકી પ્યારો ને નેનાં ને તારે,
શરદ પૂનમને પ્રકાશનું પ્રકાશ સખી શાણું ? ૫ તેત્રીશ કટિ દેવ આશ ધરી હાટી,
ખંત કરી આવે છે ખાસ; ખાસ સખી શાણી ? ૬ કલેશ નથી આંહી કંકાસ નથી કાંઈ,
અમૃત સરખી છે આશ; આશ સખી શાણી ? ૭ જબરૂં છે જાદુ મહા મીઠે છે માધુ,
સાધુ અજિત ઉજાસ, ઉજાસ સખી શાણી ? ૮
For Private And Personal Use Only