________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૯ ) સખી એક અન્ય ઉતાવળી, બેલી “રટે છે કૃષ્ણને?” લજજા ભરી શરમાઈ ગઈ, કહેતાં અજિત એ પ્રશ્નને; जुओ-विरह दशा कछु ऐसी व्यापी, मानु कोइ मारती बेजा;
श्रीमद् मस्तयोगी-आनंदघन. अने-क्या कहिये सहते न बने कछु, जो कहिये कहते हि लजैये;
મ–સુર.
ચામરાત. (રરૂર )
સખીરે મહેતો અચરજ દીઠું-એ રાગ. આજ વહાલી બેન રમવાને આવે, શરદ પૂનમ કેરી રાતધરે; આજ હાલી બેન રમવાને આવે, મનની કરીએ એક વાતરે. ૧ આજ વ્હાલી બેન રમવાને આવો, ચિત્તને સુંદર એક છે રે; આજ હાલી બેન રમવાને આવે, મીઠે મધુરે એગ છે રે. ૨ આજ હાલી બેન રમવાને આવો, ધરમ કરમની ભૂલામણી રે; આજ વ્હાલી બેન રમવાને આવ, આવી એકાંત સોહામણરે. ૩ આજ બહાલી બેન રમવાને આવે, રાધા માધવ કેરે રાસ છે રે, આજ હાલી બેન રમવાને આ, પ્રસ જોબન ચારે પાસ છે રે. ૪ આજ વહાલી બેન રમવાને આવે, ફરી ફરી જોગ મળે નહીરે; આજ વહાલી બેન રમવાને આવે, ઘરમાંહી રહેવું ગમે નહીરે. ૫ આજ હાલી બેન રમવાને આવે, સંસાર તાપ સમાવીયે રે; આજ બહાલી બેન રમવાને આવે, વહાલાને રાસ રમાવીયે રે. ૬ આજ હાલી બેન રમવાને આવે, અગમ અગોચર પ્રીતીરે, આજ હાલી બેન રમવાને આવે, અજિત અનુભવ રીતડરે. ૭
For Private And Personal Use Only