________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮) સુખ દુખને સરખાં ગણું લેજે, સરખા લાભાલાભરે; શીત ઉષ્ણ સરખાં સમજાતાં, અનુભવાશે આપરે. ધાર-૬ કામ ક્રોધ પર વિજય કરીલે, જન્મ મરણ ભય જાય; અજિત તણો હાલે અલબેલે, સ્મરતાં સુખ સહુ થાયરે. ધાર–૭
અાંતરિ પધા. (૨૩૨ ).
ગજલ-હિની. ઝરૂખા ઉપર બેસી અને, રાધા કરૂણ રેતી હતી; લાંબી નજર નાખી અને, પથ આપનો જેતી હતી,
નિજ દેહ ગેહ બધાયની, સ્મૃતિ બધી ખેતી હતી, કમળ કમળ સમ હસ્તથી, નિજ આંસુડાં લહાતી હતી;
શા કારણે? શું દરદ છે ? એવું અમે કીધું તહીં, લજા ભરી દીવ્યાંગનાએ, નામ કઈ લીધું નહીં;
પ્રદ કેરાં બિન્દુએ, શશી વદનથી કરતાં હતાં; શશી વદન પર નેત્રે થકી, વળી આંસુડાં પડતાં હતાં; - પંખા ન વ્હાલા લાગતા, શય્યા ન હાલી લાગતી; મંદિર મધુર વ્હાલું નહીં, સાહેલી પણ વહાલી નથી;
બેલીય પણ હાલી નહીં, ચાલીય પણ વ્હાલી નહીં; પીયૂષ સરખાં પાણીની, પ્યાલય પણ હાલી નહીં;
અતિ ગૂઢ દીર્ઘ વિચારમાં, ઉચ્છવાસ લાંબા નાખતી; મનનું દરદ મનમાં શમે, એવી દશા એ લાગતી;
પુખેય પણ વ્હાલાં નથી, ચંદન શીતળ હાલાં નથી; ઉદ્યાન પણ વ્હાલાં નથી, મૃદુ ગાન પણ વહાલાં નથી:
તું બેન ? હાલી બેનડી ? શી વસ્તુની ઈચ્છા તને, એવું અમે પૂછયું છતાં, મુખથી વચન કંઈ કંઈ વદે,
For Private And Personal Use Only