________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) અળગું કરે અભિમાન, ભાઈ તમે;
ભાવે ભજે ભગવાન. એ ટેક. હરતાં ને ફરતાં, હરેક વાતે;
ગાઓ પ્રભુનાં ગાન–ભાઈ તમે. ૧ તરણ તારણ, કષ્ટ નિવારણ
એનું ધરે હવે ધ્યાન–ભાઇ તમે ૨ સુખને સાગર, નટવર નાગર;
અખંડ અમૃત પાન–ભાઈ તમે. ૩ તન ધન જોબન, એવાં જાણે;
જેવી સ્વમાની જાન–ભાઈ તમે. ૪ જન્મ લીધે તે, જાળવી જાણો
નહી તે થાશે નાદાનભાઈ તમે. ૫ સર્વ ઉપર સમ, ભાવ રાખીને;
સમજે ગુરૂની શાનભાઈ તમે. ૬ અજિત સાગર, સમય આવ્યે;
માટે રાખે કંઈ માનભાઈ તમે. ૭
અદ્વૈતમ. (૩૦)
ધીર સમીરે યમુના તીરે-એ રાગ. ચાલો સખી વનરાવન જઈયે, મોહન દર્શન માટે રે, રમેહનવર છે સાથી મેંઘા, સદાય શિરના સાટેરે. ચાલે–૧
મેહનવર છે છેલ છબીલા, મુખ પર ઉમેરલી ધારે, લગની લાગી કેનટનાગરમાં, અનહદ નાદ ઉચ્ચારે રે. ચાલ–૨
૧-પરમાર્થવૃત્તિ. ૨-અતિપ્રિયતમ. ૩-જ્ઞાનરૂપી. ૪-સર્વોત્તમ.
For Private And Personal Use Only