________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૫ )
નિર્માળ નામ જપે। નિશિ વાસર, ભકિત વિષે કમમુક્તિ નથી. ૬ ક્રીટ ભ્રમર સમ સૂરતા સાધે, અજિતને અન્ય આસકિત નથી. ૭
શાન્તિ મંત્ર. (૨૬)
ગજલ સેાહિની.
સુર લેાકમાં શાંતિ હજો, આકાશમાં શાંતિ હો; પૃથિવી વિષે શાંતિ હો, જળ દેવમાં શાંતિ હો; વિકસિત થયેલી ઔષધીઓ, સ`માં શાંતિ હો;
મુજ ધર્મોમાં શાંતિ હો; મુજ કર્માંમાં શાંતિ હો. ૧ અમૃત સમાં સદ્ગુણ ભર્યાં, ઔષધ વિષે શાંતિ હો;
સુદર શીતળ છાયા ભર્યા, શશિરાજમાં શાંતિ હો; મધુરા રૂપે ખીલી રહેલ, ઉષા વિષે શાંતિ હો;
ને વિશ્વના રક્ષક વડા, રવિરાજમાં શાંતિ હો. મુજ જ્ઞાતિમાં શાંતિ હો, મુજ જાતિમાં શાંતિ હો; મુજ દેશમાં શાંતિ હો, આ દેશમાં શાંતિ હો; આગળ મ્હને શાંતિ હો, પાછળ હુને શાંતિ હજો; ઉપર મ્હને શાંતિ હો, નીચે મ્હને શાંતિ હો. જીવન વિષે શાંતિ હો, મુજ મૃત્યુમાં શાંતિ હો;
કર્મેન્દ્રિયેાના અમાં, કેવળ મ્હને શાંતિ હો; આર ંભમાં શાંતિ હજો, કન્યમાં શાંતિ હો; ઉદ્વેગ નષ્ટ થશે અજિત, મુજ વેશમાં શાંતિ હો.
મગવદ્દનન. (ર૨૨ )
રાગ ધનાશ્રી
ભાવે ભજો ભગવાન, ભાઇ તમે, ભાવે ભજો ભગવાન;
For Private And Personal Use Only
3