________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૪ )
પ્રભુના ભજન સરખે આ જગમાં, નથી કષ્ટ વિદારણ પંથ ખરે. મળ્યું– ૧ .
અનંત જન્મ આથડતાં ચાલ્યા, સ્થિરવૃત્તિ ધરી ઠીક ઠામ ઠરે. મળ્યું– મે ૨
સમતા રાખે સર્વ જતુ પર, કરડાં દેષિત કમ હરે. મળ્યું– ૩
ખાન પાનમાં દિવસ ગુજાર્યા, પરભવનું હવે ભાતું ભરે. મળ્યું- છે ૪ છે
સેડહં સે હું ધૂન જમાવે, આગળ પંથ અતિ અઘરે. મળ્યું- ૫ છે
વ્યાકુળ વૃત્તિ નિરાકુળ કરતાં, હૃદય વિષે પ્રભુ પ્રભુ સમરે. મળ્યું- | ૬ |
અછત અગોચર નાથ નિરંજન, ધ્યાન સદા તમે તેનું ધરે. મત્યુ – ૭ ||
| મુરિમા. (ર૭)
મુઝે લગન લગી પ્રભુ આવનકી–એ રાગ કદિ ભકિત વિના નર? મુકિત નથી,
હેજી મુકિત નથી બીજી યુકિત નથી-કદિ–ટેક. સત્ય એક છે અંતરજામી, એમાં કાંઈ કશી પુનરૂકિત નથી. ૧ સર્વ સંતને એકજ ઉત્તર, ખલક વિષે બીજી યુકિત નથી. ૨ માલ ખાના મંદિર મેધ, અજર અમર જગ ભુકિત નથી. ૩ શુકિત ખરી ભલે રૂપ રજતનું, સુષ્ટિ કહે છે કે શુકિત નથી. ૪ જપ તપ જેગ કઠિન કળજુગમાં, ભકિત સમી બીજી શકિત નથી. ૫
For Private And Personal Use Only