SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૯ ) અજ્ઞાત ાિ . (૨૨) માધવ રાખજે માયા–એ રાગ. જીવણ તારી ભક્તિ નવ જાણી, અનંત ભવે ભવમાંહી ભટકાણી; જીવણ–ટેક. ભૂંડ થઈને વસ્તારી ખાસ થયે, તેણે મારા મેહ ન નાશ થયે. જીવણ૦ ૧ બગલે થઈને માછલીઓ મારી, એવી કરણ કેણ કહેશે સારી. જીવણ ૨ પારધી કેરી અવતારે પંખી હણ્યાં, કરમ કેરાં ચણતર ખૂબ ચણ્યાં. જીવણ. ૩ હવે તન માનવનું આવ્યું, તેમાં વૃક્ષ પાપ તણું વાવ્યું. જીવણ૦ ૪ નિંદા સ્તુને સારી ઘણી લાગી, જૂઠાણામાં જોયું નથી જાગી. જીવણ ૫ રહે છે જીવ બૂરા વિષે રાજ, અહોનિશ ઈશ્વરથી ઇતરાજી. જીવણ. ૬ નથી દયા દિલમાંહી રહેતી, પ્રભુ નામ જીભ નથી લેતી. જીવણ ૭ હવે આ અંતરના નામી, અજિત રૂપે અંતરના આરામી. જીવણ૦ ૮ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy