________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૮ ) પહેલે પીયાલે મુખે સાચની વાણી;
જૂઠને સંગ છેડા, પિયાલે હને પૂરણ પા. ૧ બીજે પિયાલો દિલ માંહી દયાને; નિર્દયતાને ખેલ ,
પીયાલે ત્રીજે પીયાલ સખી ? સંત સાધુને;
મનના મોહનજીને મેહ્યો, પીયાલે હેને પૂરણ પા. ૨ ચોથે પીયાલે ગઈ ચિત્તની ચંચળતા; સુરતા અખંડ એક લાગી,
પીયા– વાંચમે પીયાલે જાગી આતમ તિ;
અંતરનું અંધારું ત્યાગી, પીયાલે હને પૂરણ પા. ૩ છઠે પીયાલે સખી ? સુધ બુધ ભૂલી; અમીરસ આંખમાં છાય, (
પીયાલ– આત્મા સમાન લાગ્યાં સૌ નરનારી;
જીવ શિવ એક સમજાયે, પીયાલે હને પૂરણ પા. ૪ પ્રેમ પિયાલો પીને થઇ મતવાલી; બીજા તે એમાં શું બૂઝે,
પીયા– આતમ દેવ હારી નજરમાં આવ્યું;
બીજું તે તત્વ નવ સૂઝ, પીયા ને પૂરણ પા. ૫ પૂરણ આનંદ વરદાન હું પામી, પ્રભુના પંથમાંહી પહેલી,
પીયા– અજિતસાગરસૂરિ સદ્ગુરૂ શરણે; પ્રભુ ગુણ ગાઈને થઈ છું ઘેલી, પીયાલે હને પૂરણ પાયે. ૬
For Private And Personal Use Only