________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭) સત્ય શોમા. (૨)
ગજલ. સેના ભર્યા કુંડલ કર્યા, કાન્તિ દીપે છે અવનવી,
ભગવાનના ગુણ સાંભળે, એ કણ શોભા જાણવી. ૧ દરસે કડાં હસ્તે ઉપર, એમાં ન શોભા માનવી;
કઈ દાન દેવા દીનને, એ હસ્ત શેભા જાણવી. ૨ ડા ઉપર શુભ હાર છે, કે મતિ માળા ધારવી;
ભગવાન ધાર્યા હૃદયમાં, તે હૃદય શુભા જાણવી. ૩ ચરણે ચડપગતિ ચાલવું, તોડા તણી શોભા નવી
ભગવાન પ્રતિ ગતિ થાય તે, પગ કેરી શોભા જાણવી. ૪ ધાર્યા મુગટ મસ્તક ઉપર, એમાં શું મમતા સ્વાણવી;
ગુરૂ સંતને ચરણે નમે તે, શીર્ષ શુભા જાણવી. ૫ કાયા ઉપર શણગાર છે, નથી કેઈ શકતા વર્ણવી;
ભગવાનની ભકિત કરે, તે શરીર શોભા જાણવી. ૬ કવિતા લખે થઈને કવિ, વાણી ઘણી છે મીઠી;
ભગવાનને રટતી રહે, તે વાણી શભા જાણવી. ૭ અવતાર છે માનવ અજિત, જાણે પ્રગટ પાપે રવિ, ભગવાનમાં તન્મય બને, અવતાર શોભા જાણવી. ૮
એક થાનો. (૨૨૦) પહેલો પીયાલો પ્રારા ગુરૂજીએ પા–એ રાગ. આજ સાહેલી ? ગઈતી સદ્દગુરૂ સંગે
પ્રેમે પ્રભુને રસ પાયે, પીયાલ હને પૂરણ પાયે;
For Private And Personal Use Only