SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૧૦ ) મનમંતિ. (૨૨૨) ગરબી. હારા મનના મંદિરમાં આવજે, નંદનાલાલા; તમને પેખીને પાવન થાઉં, પ્રાણ આધાર છે; મેરલીવાળા; તમે આવ્યેથી મારું મન શભશે, નંદનાલાલા; હું તે ગુણ તમારા ગાઉં, હૈડા હાર છો; મોરલીવાળા. ૧ માથે મેર મુકુટ શેભાવજે, નંદનાલાલા; હેરો પીળાં પીતાંબર સાર, પ્રાણ આધાર છે; મોરલીવાળા; ધારે હાથમાંહી મીઠી મેરલી, નંદનાલાલા; તમને પેખીને ઉપજે છે યાર, હૈડાહાર છે; મેરલીવાળા. ૨ રૂડે કંઠે એકાવળ હાર છે, નંદનાલાલા; શેભે કસ્તુરી તીલક ભાલ; પ્રાણ આધાર છે; મેરલીવાળા; ભલાં અમીરસ પૂરણ નેણ છે; નંદનાલાલા; શેભે ચિત્ત હરનારી ચાલ, હૈડાહાર છે. મેરલીવાળા. ૩ કેટિ કોટિ તે કામદેવ લાજતા, નંદનાલાલા; રૂડું રઢિયાળું ઘણું રૂપ, પ્રાણ આધાર છે; મોરલીવાળા; ઘણું વ્હાલી બ્રકૂટી વાંકડી, નંદનાલાલા; એક અખંડ આપ અનૂપહૈડાહાર છે; મેરલીવાળા. ૪ આવ્યા ભકતજનેને ધારવા, નંદનાલાલા; માટે હારે કરેને ઉદ્ધાર, પ્રાણ આધાર છે; મેરલીવાળા રૂડા અજિત સાગરના રાજવી, નંદનાલાલા; મ્હારા શિર તણા સરદાર, હૈડા હાર છે; મેરલીવાળા. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy