SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) કરૂણ નથી તુજ કાળજે, હૈડું હળાહળ તુલ્ય છે; તુજને કર્યો માનવ વડે, ભગવાનની એ ભૂલ છે. ૩ પરમાર્થ કેરા પંથમાં, તલ જેટલી પ્રીતિ નથી; ભગવાનની ભકિત નથી, હૃદયે વસી નીતિ નથી. કર્મો તણું આરંભમાં, વાવે વિષયનું મૂળ છે; તુજને કર્યો માનવ વડે, ભગવાનની એ ભૂલ છે. ૪ જે દેશમાં તુજ જન્મ છે, તે દેશને હાતો નથી; સત્સંગમાંહિ ઉમંગ નહિ, નિજ ધર્મમાં ધાતો નથી. આવ્યો અજિત સાજો થવા, પેદા કર્યું પણ શૂળ છે; તુજને કર્યો માનવ અરે ? ભગવાનની એ ભૂલ છે. ૫ યમુન (૨૬૬) ગરબી. હું કુંજ ભુવનમાં ગઈતી, ત્યાંહી નિરખે નંદકિશેર; નિરખે નંદકિશોર, ચિત્તડાં કે ચેર. હું એ ટેક. રાસ રસીલો છેલ છબીલો સખિ? મનડું મેહું કાંઈક હારૂં નવ ચાલ્યું કશું જોર. હું૧ નંદને લાલ અતિ મતવાલ| મન હેરી પાછું નવ આપે એ દે દગાર. હું૦ ૨ બંસી બજાવી લાજ તજાવી સખિ? *શામ સલૂણો જાણે ગગને ગાજે છે ઘનઘોર. હું ૩ જુમનાયે મોહી માનુની માહી સખિ? સુખને સાગર મીઠે મીઠે 'વાંસલડને શેર. હું ૪ ૧ હદય. ૨ આત્મા. ૩ એને જોયા પછી બીજે મન લાગતું નથી. ૪ નેત્રની મહાય ન આવે માટે આંતશામ. ૫ અંતરની વૃત્તિઓ. ૬ પ્રેમ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy