________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦૩)
કુશ મેળે;
સંસારમાંહી માંદ્યા, માનવ કેમ રહે નિર'તર ભેળેા ર, અરજ અમારી. ૪ સંસારમાંહી ભાવે, જપ તપ તીરથ કરજો; વર વિશ્વપતિને વરો રે, અરજ અમારી. ૫ સસારમાંહી રચ્યા, પચ્ચા નવ રહીયે;
ઘડી ગુણ પ્રભુ ગુરૂના ગાઇએ રે, અરજ અમારી. ૬ સંસારમાંહી સત્ય, બેલા ને સત્ય ચાલે; કરા વિશ્વભરને વ્હાલા રે, અરજ સંસારમાંહી અજિત, એક અલખેલા; છે પ્રેમ પથમાં હુલા રે, અરજ અમારી. ૮
અમારી. ૭
ભાવ ધરી નિજ દેખી દુ:ખડાં તુ તે કરે તુજ તુજને કર્યાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય વિચાર (સવંશી) ( ૨૨૫)
ગજલ—સેાહિની.
દેવ કેરૂ, નામ પણ લેતે નથી; દીન જનનાં, દાન પણુ લેતા નથી.
ઇન્દ્રિયાને, જે પડે અનુકૂલ છે; માનવ ખડા, ભગવાનની એ ભૂલ છે. ૧ સંસ્કારમાં, વિકારમાં વહેલા થતા;
પગલું નહીં
ગાંજા અફીણુને દેખીને, અતિ હમાં ઘેલા થતા. ધિકાર ત્હારા જીવનને, ધન ધાન્ય હારૂં ધૂલ છે; તુજને કર્યાં માનવ વડા, ભગવાનની એ ભૂલ છે. ૨ શબ્દો નઠારા સાંભળે, સાચી ગિરા ગમતી નથી; ગુરૂ માત તાત વડીલને, ગ્રીવા કઠિન નમતી નથી.
For Private And Personal Use Only