________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ ) સૂર્ય ચંદ્રની જેત મળે નહી, એમ નથી અંધકાર; ચાર અગર કે ઢોર નથી ત્યાં, નથી વણજ વ્યાપાર; પ્રાણ આધાર, સખી એક–સુખસાગર-સુદર વર ચતુર સુ૦ ૩ નથી નાત કે જાત નથી ત્યાં, નથી વાણીની વાત; નામ રૂપ આકાર મળે નહી, સર્વોત્તમ સાક્ષાત; સાથી ન્યારે, સખી એક-સુખસાગર-સુંદર વર ચતુર સુ૦ ૪ પ્રેમ મહેલમાં વસે પ્રીતમજી, પ્રેમી જનની પાસ; દોષિત જનથી દૂર વસે છે, પૂર્ણ સ્વરૂપ પ્રકાશ; સરજન હારે, સખી એક–સુખસાગર–સુંદર વર ચતુર સુવ ૫ આજ મળે કે કાલ મળે સખી, એણ મળે કે પહેર; એક અગર કે અનેક વર્ષે, એ ઠરવાને ઠેર; મનને મારે, સખી એક-સુખસાગર-સુંદર વર ચતુર સુ૦ ૬ સમરણ કરી લે ભાતુ ભરી લે, કર સત સંગત સાર; અજિતસૂરિની શિક્ષા સમજી, ધર્મ હૃદયમાં ધાર; વાત વિચારે, સખી એક–સુખસાગર–સુંદર વર ચતુર સુ) ૭
અભિનંત્તિ. (૨૨)
તમે ભોજન કરવા આવો રે.—એ રાગ મળે મનને માન્ય હારે, અરજ અમારી. એ ટેક. સંસારમાંહી સાચે, સત્સંગને છે લ્હાવે;
મળે મનને માન્ય મ્હાવો રે, અરજ અમારી. ૧ સંસારમાંહી પ્રભુના, નામ રૂપી નાણું;
હું જીવમાં સાચું જાણું રે, અરજ અમારી. ૨ સંસારમાંહી પ્રભુને, પંથ કરે પ્યારે;
ઘી ધ્યાન હૃદયમાં ધા રે, અરજ અમારી. ૩
For Private And Personal Use Only