SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦ ) દીવ્ય સ્વરૂપી તેયે અરૂપી - સખિ? નવ પહોંચે કદિ અનંત માટે મનવૃત્તિને દર. હું પ આંખ રૂપાળી અતિ અણિયાળી– સખિ? ઉતર્યો હારી જુવાની કેરે તુરત ઘડમાં તેર. હું૦ ૬ મનમાં વસ્યા છે આવીહ છે સખિ? અજિતને કંઈ કેફ અહી છે અનુપમરૂપે ઓર. હું ૬ હૃચવાલી . (૨૭) રાગ–ધનાશ્રી. એક અકળ અવિનાશ, હૃદયમાં એક અકળ અવિનાશ સચિત્ પૂર્ણ પ્રકાશ, હૃદયમાં એક અકળ અવિનાશ. ટેક સૂર્ય વગરની જળહળ જ્યોતિ, ન મળે ચંદ્ર ઉજાશ; તારાઓનું તેજ મળે નહીં, હલકે પડે હુતાશ. હૃદયમાં ૧ અનુભવથી જાણ્યામાં આવે, વિશ્વનાથને વાસ; આધિ વ્યાધિ ને ઉપાધિને, તે આપે છે ત્રાસ. હૃદયમાં ૨ ગાન ગમ્ય છે ગહન પિતાજી, સ થકી અધિક ઉલ્લાસ પુષ્પ થકી પણ પૂરણ કમળ, વિકસિત વિમળ વિકાસ. હૃદયમાં૦૩ પ્રેમ પંથથી પાસે આવે, નથી કંકાસ; ઉંચા મહેલે વાસ વસેલે, અતિ ઉજવળ ઉજાસ. હૃદયમાં પૈસા કેરી સ્પૃહા કરે નહી, કરે નરકને નાશ; લીલા શી નટવરની નિરખું, એપાવે આકાશ. હૃદયમાં જ સાચે સાચું સંત કહે છે, અંતરમાં આભાસ; પ્રેમ પ્રગટતાં પતે આવે, ન ગણે દિવસ અમાસ. હૃદયમાં ૬ ૧ એનું પુરણ. ૨ જીવપણુનું અભિમાન ઉતર્યું. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy