SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૯ ) आपद अजित धरशो नही ( २१० ) ગજલ. સુખમાં કદી છકોા નહી, દુ:ખમાં કદી ડગશેા નહી; સુખ દુઃખ અન્ને નિત્ય છે, એવું હૃદય ધરશેા નહી. ૧ વાદળ તણી એ છાંય છે, આવે અને વહી જાય છે; માટેજ બેઉ સદાય છે, એવું હૃદય ધરશે નહી. ૨ દિન એકમાં ઉપાય છે, દિન એકમાં વણુસાય છે; મૃગનીર સમ દેખાય છે, ગ્લાની હૃદય ધરશેા નહી. ૩ પાંડવ ગયા વનમાં અને, દિન એક પાછા આવિયા; પડી આપદા દમયતોને, ગ્લાની હૃદય ધરશે નહી. ૪ સુખ ભાવના પરિત્યાગ, દુઃખ ભાવના પણ ત્યાગો; વીતરાગ સદૃપાસન તજી, આપદ અજિત ધરશે નહી. ૫ પતિવ્રતા ધર્મ ( ૨૧ ) સાખી વિનાને, પુનમ ચાંદની—એ રાગ. સખીચે ? પતિવ્રતાના પાવન ધર્મ પાળીએ રે; જેથી થાય આપણા સત્કેળના ઉદ્ધાર; સ્ત્રીને પતિવ્રત એતા સાધના સાર છે રે. પતિને પરમેશ્વરના સરખા જગમાં જાણીયે રે; પતિનાં વચનામૃતમાં પૂરણ કરવા પ્યાર; સ્વામી આત્માનું આભૂષણ સર્વ પ્રકારથી રે. પતિના સુખમાં સુખિયાં દુઃખમાંહી દુઃખિયાં થવુ રે પ્રાત:કાળે ઉઠીને પતિનું જોવું મુખ; પતિની સેવા માંહી આત્માના ઉદ્ધાર છે રે. For Private And Personal Use Only ર
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy