________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ઓ મન મૂરવ (૨૦) હવે મહને હરિનામથી નેહ લાગ્યો.—એ રાગ. એ મનડા મૂરખ ? હીણી વાતમાં થયે હાજી;
પાપી વાતેમાં પાપાજીરે, હે પાછરે-ટેક. પાપની વાતમાં પાછું ના જેતે વહાલા;
પુણ્યની વાતમાં પાજી; સંસારમાંહી છાક ભરેલો તું છે;
છાજ છાપરી નથી છાછરે. (છાછરે; એ મનડા. ૧ સત્સંગ સમરણ ગમતાં નથી રે
પ્રભુજીના લક્ષે મરે લા; જવાબદારી માથે ઘણી છે હારે;
હાય પંડિત અથવા કારે. હે કાજ રે; એ મનડા. ૨ મિથ્યા કલપનાને કાપીજ નાખે હવે; - ગુણત પ્રભુના ગાજે ગાજી; અંતસમાની ઘણી ઘાંટી ગહન છે જેને;
મરી ગયા મહેતા મિજાજીરે. મિજાજીરે, એ મનડા. ૩ અજિતસાગરનો હાલે અંતરજામી સાચો
પુણ્ય પવિત્ર પિતાજી; બાળપણાને બેલી એ હે સ્વામી
જીતાવે મ્હારી હારી બાજીરે. આ બાજીરે, ઓ મનડા. ૪
For Private And Personal Use Only