SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭) જેને લઈને જગમાં પાપ કરે છે હાલા; પરને ભાડે છે ગાળો; એ બધાં કેઈ નહી સાથમાં આવે હાલા; જીવ જશે ઠાલે મારે. આ ઠારે શાણા-૩ અજિતસાગર કેરે અંતર જામી હાલા; અંતે બચાવવા વાળે; ગર્ભવાસમાં રૂડા કેલ કરેલા તે તે, સાચા બનીને તમે પાળેરે. આ પાળેરે શાણ-૪ મનન વિના ( ૨૦ ) જોતાં જોતાં ચાલ્યા ગયા–એ રાગ. જાય છે જુવાની લ્હારો રે, ભજન વિના; જાય છે-ટેક. પાણી વિના નદી જેવી, જીવ વિના કાયા જેવી જીન્દગી અફળ એવી રે..............ભજન-૧ વર્યા વિના વાણી જેવી, રાજા વિના રાણી જેવી; જીન્દગીયે જાણે એવીરે.......... ....ભજન-૨ રસ વિના વેણ જેવાં, અમી વિના નેણ જેવાં અભાવે ભેજન એવાંરે....................ભજન-૩ માન વિના મહેમાની, દામ વિના જે દાની; ધ્યાન વિના સૂને ધ્યાનીરે................ભજન-૪ ભજનને જેગ આવ્ય, સુંદર સંગ આવ્યું અવતાર અજિત આવ્યા રે.. ........ભજન-૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy