________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૬) કમુર્શને જાણ (૨૦૬ )
વિમળાચલથી મન મેહ્યુંરે-એ રાગ. ચાલે પ્રભુજન ચાલોરે, પ્રભુના દર્શનને કાજ;-ટેક. પ્રભુ જ્ઞાન નગરના વાસી, પ્રભુની કાયા છે કાશી; એ હૈડાંના હુલાસીરે...................................પ્રભુના–૧ પ્રભુજીની મૂર્તિ પ્યારી, આ જગનાં દુઃખ હરનારી; સાચાં શિવસુખ દેનારીરે........................પ્રભુના-૨ ભવવનમાંહી ભટકાણા, આપદમાંહી અટકાણા; કોણ રંક અને કણ રાણા........... .......પ્રભુના-૩
જ્યારે પ્રભુદર્શન થાશે; મીંડે ગુરૂગમ પ્રગટાશે; દુઃખ જન્મ મરણનાં જાશેરે.....................પ્રભુના-૪ પ્રભુ પ્રભુ નિત્ય મુખથી કહિયે, પ્રભુ નામનિરંતર લઈએ; સૂરિ અજિત ગુરૂ ગુણ ગાઇયેરે ..પ્રભુના–પ
પ્રમુગનાં પંથમાં વાતો (૨૦૭)
હવે મહને હરિ નામથી નેહ લાગે–એ રાગ. શાણુજન સમાજ પ્રભુજીના પંથમાં ચાલે ઠાઠ તજીદ્યો બીજો ઠાલો રે, હે ઠારે–શાણુ ટેક. તર્કટ વિશ્વનાં ત્યાગ કરી ભાઈ, વિશ્વપતિને કરે હાલે જેને લઈને હારી આંખ દેખે હાલા; ચરણ થકી હાલે ચાલો.
આ ચાલેરે. શાણા. ૧ કાયાની વાડી કરમાઈ જાશે હાલા; સ્નેહી કરી લે છેગાળે; લાડીને ગાડી કામ નહીં આવે હાલા; પ્રેમ તણે પીધે પ્યારે.
આ પ્યાલારે શાણા. ૨
For Private And Personal Use Only