SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૫). મન શાંત જે વારે થશે, ને શાંતિ વાણું પામશે, પ્રભુ આવશે તે સમયમાં, મન વાણીથી લડશે નહી. ૪ ઘાંચી તણે એ બળદિયે, ના જાય મ્હામાં ગામમાં સંવાદી પ્રભુને નવ મળે, કહે અજિતકદી લડશે નહી. ૫ વત્તારૂ કાશે. (૨૦) મુખડાની માયા લાગી રે–એ રાગ. ભાદરવાને ભીડે એ રે, વીલાઈ જાશે–ટેક. ઘડીમાં વિલાઈ જાશે, ક્ષણમાં કરમાઈ જાશે; પળમાંહી પડી જાશે રે. ભાદર૦ ૧ કાયાની હવેલી કાચી, કેમ એમાં રહ્યા રાચી; સંતે કીધી વાત સાચી રે. ભાદર૦ ૨ કલેશ હવે કાપી નાખે, ઉધારી લે ભવ આખે; હૃદયે પ્રભુને રાખે રે. પાપમતિપરીહર, દોષ થકી નિત્ય ડરે; ધ્યાન પ્રભુજીનું ધરે રે. ભાદર૦ ૪ લાખેશરી લેક ચાલ્યા, ફરે છે શું ફૂલ્યા ફાલ્યા; મેહનજીમાં રહેજે હાલ્યા રે. ભાદર૦ ૫ કાયા માયા જાણે કેવી, વાદળની છાયા જેવી; અજિતની શીખ એવી રે. ભાદર૦ ૬ ભાદર૦ ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy