________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ). પતિનું મુખડું દેખી હરખ હૃદય ઉભરાવીએ રે; પતિ છે પિતા કેરા પ્રાણ તો આધાર; પતિવ્રત પાળે તેને જગમાંહી જ્યકાર છે રે. ૪ પતિવ્રત પાળ્યું પ્યારું સીતાજીએ નેહથી રે; જેને નમન કરે છે સઘળે આ સંસાર; ધન્ય ધન્ય તેને જેને પતિના ચરણે પ્યાર છે રે. ૫ ખાવું પીવું હરવું ફરવું પતિના કારણે રે, સઘળાં કાર્યો માંહી પતિનું ચિંત્વન થાય; એવી મારી માટે સ્વર્ગ ગતિ સુખકાર છે રે. ૬ સર્વે રતમાંહી ઉત્તમ છે ચિંતામણિરે; સર્વે તારામાંહી અજિત સૂરજ એક; સર્વે સાધનમાં એમ પતિવ્રત તારણહાર છે રે. ૭
प्रभुस्मरण ( २१२) સાખી વિનાને પૂનમ ચાંદની–એ રાગ. પ્રભુ પ્રભુ બેલે પ્યારા પંખીડાજી પ્રેમથીરે; તમને મ્હારા સમ છે મુખથી બેલે બેલ; પ્રભુ તે પૂર્ણ દયાળુ સર્વોત્તમ સાક્ષાત છે રે. લીલી રૂપાળી છે પિપટ? હારી પાંખડી રે; રાતી રત્ન સરીખી ઝળકે નિર્મળ આંખ, મુજને હાલી હારા પ્રાણનાથની વાત છે રે. તમને મીઠું મીઠું ભેજન આપું ભાવથી રે; દાડમ કેરી જાંબુ સાકર સરખી દ્રાક્ષ પ્રભુનું નામ ઉચારે કેકિલ જેવા સાદથી રે.
૨
૩
For Private And Personal Use Only