SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૧ ) સુત વિત્ત દારા કામ ન આવે, જન્મ મરણ હરવું; ભાવ ભકિત ભગવતની કરતાં, ભવસાગર તરવું રે. પ્રભુ ૪ પ્રભુ પ્રભુ મુખથી પ્રેમ કરીને, અખંડ ઉચ્ચરવું; પરલેકે મારગ છે વસ, ભજન ભાતું ભરવું રે. . પ્રભુ છે ૫ અંજલિ જળ સમ આયુષ જાતું, ત્યાં શું ઠીક ઠરવું; અજિત એકજ આત્મ પ્રભુના, પંથે અનુ સરવું છે. પ્રભુ ૬ (૨૨) જગતમાં જીવન દો દિનકા–એ રાગ. પાપ કામ સહુ ત્યાગી, કરે નર પ્રભુ સમરણ પ્યારું; હારૂં હારી પાસે, અન્ય સહુ દુઃખડાં દેનારૂં રે. કો-ટેક. ધમ ધરા તજી જાવું નિશ્ચય, ખલક થશે ખારું; મૂરખ જીવડે માયા માંહી, ધ્યાન સદા ધાયું છે. જે કરે છે ૧ તર્કટ જગનો ત્યાગ કરી દેજે, કેણ અહીં હારું; પિંજારાં મુખ ઉપર પડશે, સમજે તે સારું છે. જે કરે છે ૨ ચાર દિવસના ચાંદરણને, માને છે મ્હારૂં; વળગી રહ્યું છે વજીર થઈને, લાલચ લ્હારૂં રે. જે કરે છે ૩ પાપ કરી ધન પ્રાપ્ત કર્યું તે, અળગું થાનારું; જોબન જુવતી માયા મિલકત, એક દિન ઉડનારૂં રે. કરે૪ ભેગી ભમરા ! શું ભરમાણે ?, માન કહ્યું હારું; એકજ ચેતન કેરૂં ચિંત્વન, હરકત હરનારું છે. ૫ કરો. ૫ ફંદ કરીને પુલાવું નહી, વાર વાર વારં; ઝાકળના બિન્દુના જેવું, જગ મન હરનારું છે. જે કરે ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy