SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ત્રિભુવનપતિનું નામ તજીને, લાલચ લેભમાં શું મન લાવે. મેં પ્રભુત્વ છે ૧ કામ ક્રોધમાં શુરે પૂરે; પ્રભુ સ્મરણમાં આળસ આવે. મેં પ્રભુત્વ છે ૨ પાર્થ પ્રભુને પ્રેમે ભજીલે, લેહનું સેનું સહેજ સુહાવે. પ્રભુત્ર છે ૩ શ્રી મહાવીર તું પોતે થઈ જા; ભાવ ભકિત કરીલેને ભાવે. એ પ્રભુત્ર છે ૪ ઉત્તમ અવસર આવ્યો હાથે, ગાફલ થઈને કેમ ગુમાવે છે પ્રભુ છે ૫ સદ્ગુરૂનું શરણું શોધીલે; સૃષ્ટિ તણું એ તાપ શમાવે. એ પ્રભુત્વ છે ૬ અજિત સાગરની શિક્ષા સમજી; જ્ઞાન દીપક દિલમાં પ્રગટાવે. મેં પ્રભુત્ર છે ૭ પ્રમુના પંથે અનુત્તરવું (૨૨) જગતમાં જીવન દો દિનકા–એ રાગ. ( લાવણી ) પ્રભુ નામ ભજે સુખ ધામ, પ્રભુનું ભજન સદા કરવું કેટિ કલ્પના ત્યાગ કરીને, ધ્યાન સદા ધરવું રે. . પ્રભુત્ર ૧ પરનારી માતાવત્ માની, દિલમાંહી ડરવું; મેત જરૂર દિન એકે આવે, માનવને મરવું રે. . પ્રભુત્વ છે ૨ રાજા ચાલ્યા રાણું ચાલી, એ પંથ સંચરવું; વહાલ કરીને હાલમવરને, વિરતિ વડે વરવું રે. હે પ્રભુ ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy