SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૯ ) અજિતસાગર કેરી સમજી લે શિક્ષા નશ્વર સુખ સાચું કરી ઝાલ્યું. જેત૦ ૬. મુ મનન (૨૨) રાગ–પીલુ. પ્રભુનું ભજન કર હારી બુદ્ધિ, ભજન વિના નવ આવે જ શુદ્ધિ. પ્રભુ–ટેક. ભૂલી ગઈ તું જગ વિષયમાં, વિસરી ગઈ ચેતનની ઋદ્ધિ. પ્રભુત્ર ૧ લપટાણી ઘણી લાલચ લેભે; વિષય વિકારે ભરાણી વૃત્તિ. પ્રભુત્ર ૨ સુંદર મંદિર સાથે ન આવે, કામ ક્રોધ કેરી કીધી છે વૃદ્ધિ. પ્રભુત્ર ૩ માનવ કાયા ફેર ન આવે, જ્ઞાન તણી હવે કરી લે લબ્ધિ. પ્રભુત્ર ૪ અજિત તણું સમજી લે શિક્ષા આવે શિવ સૈભાગ્ય સમૃદ્ધિ. પ્રભુ ૫ પ્રભુનું સ્મરW (૨૭) રાગ-પીલુ. ( સિંહાને કરે પ્રભુનું ભજન કરે ભાઈ ભાવે; ફેર ફેર માનવ તન નાવે. પ્રભુ-ટેક. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy