________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮ ) જોબન તણું ઘેલાં અમે, વાણું વિશુદ્ધ નવ રહી, જોબન તણું ઘેલાં અમે, મધુરાઈ પ્રભુની નવ ગ્રહી. ૨ જોબન તણાં ઘેલાં અમે, લજજા હમારી નવ ધરી; જોબન તણું ઘેલાં અમે, સ્વછંદતા અંતર ધરી. ૩ જોબન તણાં ઘેલાં અમે, મરતા પ્રમાણે અમરતા, જોબન તણાં ઘેલાં અમે, જરતા પ્રમાણે અજરતા. ૪ જોબન તણું ઘેલાં અમે, મારી પ્રભુજી આપજે, જોબન તણું ઘેલાં અમે, દુમતિ અજિતની કાપજે. ૫
યોગ વીચું (૧૫)
રાગ-પીલુ. જોત જોતામાં જોબન ચાલ્યું;
માનવ દેહનું “પણ” નવ પાળ્યું. જેત-ટેક પ્રેમ કરીને પ્રભુને ભજ્યા નહી;
સચ્ચિત્—આનંદ-સુખને ટાળ્યું. જેત૦ ૧ ડાપણ ડાહ્યો તું દુનિયાને;
ભગવતનું સુખ કદિ નવ ભાળ્યું. જેત૦ ૨ કમળ કાયા જોઈ ભૂલાણે,
જપ તપ નિયમ કાંઈ નવ પાળ્યું. જોત. ૩ વિષય વિકાર ભર્યા રગરગમાં;
હું હારૂં વેર હાથે જ વાળ્યું. જેત૦ ૪ ક્ષણિક જગતમાં શું સુખ માને;
પ્રભુજન કેરું વાક્ય ન પાળ્યું. જેત. ૫
For Private And Personal Use Only