________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭ ).
મનહર (૨૨૩) ઇંદ્રાણુ શૃંગાર સજી, ચંદન ધર્યું છે અંગ;
એને દેખી ઇંદ્ર બહુ, કામ વશ થયે છે. કાદવમાં આળેટેલી, ભૂંડણીને જોઈ ભૂંડ,
અંતરમાં આનંદ સંપન્ન, થઈ રહ્યો છે. જેવું સુખ ભૂંડ કેરૂં, એવું સુખ ઈંદ્ર કેરું;
કામ ભેગ પશુઓએ, એવી રીતે લહ્યો છે. અજિત સુંદર જેને, થયું બ્રહ્માનંદ જ્ઞાન,
જગતમાં એજ સંત. ઝીત કરી ગયેલ છે. ૧ ભૂંડને પુત્ર કેરે, હાય પરિવાર બહ;
પણ એવા પરિવાર, થકી અહીં શું થયું. કીડીઓને ઘાણ સુખ, હોય છે અતીવ પણ;
એવા ઘાણ કેરા સુખ, થકી અહીં શું થયું. માછલીને સ્વાદ સુખ, હાય છે અતીવ પણ
એવા સ્વાદ સુખ, થકી દુઃખજ અતિ થયું. અજિત જગત કેરાં, સુખ હોય પશુઓને પશુ સુખ પામ્યા માન–વી થયાથી શું થયું. ૨
ગોવિન (૨૪)
ગઝલ.
જોબન તણાં ઘેલાં અમે, ભક્તિ હમારી નવ થઈ, મન તણું ઘેલાં અમે, શક્તિ શરીરે નવ રહી. ૧
For Private And Personal Use Only