________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1
૧૮૪)
અજિતની વિનતિ અંતર ધારો, જાગીને જોયું; સત્સંગે આતમા ઉદ્ધારજો, જાગીને જોયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતનચેતી ચાલો. ( ૨૮૬ )
દ્વારકાના વાસીરે-એ રાગ.
ચેતન ચેતી ચાલે રે, નિજ સ્વરૂપે મ્હાલારે,
ઉત્તમ અવસર આજ છે રે જી;
ફ્રી ફરી નાવે માનવ અવતાર, આ અવતારે ભકિત ભજન એક સાર;
સત ઘણું સમજાવેરે, તાચે કયારે લાજ છે રે જી. ચેતન-૧
માયામાં મુંઝાણારે, શુદ્ધિ સઘળી ભૂલિધે રે જી;
પંચ વિષયમાં તુજને લાગે છે પ્યાર, અંતર માંહી ખૂબ ભર્યાં છે. ખાર;
સમજીને જો ચાલેરે, આતમનુ આ રાજ છે રે જી. ચેતન–૨
હાથે આવ્યેા હીરા રે, સંભાળીને રાખો રેજી; માનવભવની કિંમત કદી નવ થાય,
દેવલાક પણ માનવના ભવ હાય;
તારણહારા પ્રભુજીરે, માથાના શિરતાજ છે રે જી. ચેતન-૩ પાતા જેવા આત્મારે, સાના હવે જાણજો રે જી;
ખીજા કેરા સુખમાં જાણજો સુખ,
ખીજા કેરા દુઃખમાં જાણજો દુઃખ;
અજિત પ્રભુને ભજતાં રે, સીઝે છે સઘળાં કાજ રે જી. ચેતન-૪
For Private And Personal Use Only