________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ )
ગ્રેવો . (૨૦) એકડે એકે, સત્સંગે આપ ટેકે. બગડે બેઓ, ભારતની બેલ જેઓ, ત્રગડે ત્રણે, સહુ સંપ કરી લે છેને. ચેગડે ચારે, પ્રભુ ધ્યાન હૃદયમાં ધારો. પાંચડે પાંચે, ત્રણ ગુણની જબરી ઘાંચે. છગડે છે, મુજ આત્મા પ્રભુમાં મેહ્યો. સાત સાતે, લુચ્ચાઈને મારે લાતે. આઠડે આઠે, શુભ પ્રેમ ભકિતના પાઠે. નવડે નવે, મુજ આત્મા પાવન હવે. એકડે મીડે દશે, આત્માને ઓળખી હસે. આ એકડે ભણશે જેહ, જન અજિત બનશે તેહ.
વર્તાિવિશ (૧૬)
બારાક્ષરી. નારિયે નિર્મળ પ્રભુ પર ચાર, જમ ક્રોધને કરિયે ઠાર; સિલય સરખી માનવ કાય, વતન પ્રભુનાં પ્રભુજન ગાય. કુળ પિતાનું થાય પવિત્ર, ફૂડ કપટિયા ન કરે મિત્ર; શ થયા છે માથે શ્વેત, ક કરને પ્રભુ પર હેત.
For Private And Personal Use Only