________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦ )
જોમાં ાંથી મળે !. ( ૨૮૨ )
ગઝલ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીધાં નહીં અહીં દાન તે, પરલેાકમાં કયાંથી મળે ?; દીધાં નહી અહીં માન તા, પરલેાકમાં કયાંથી મળે ?. ૧ અહીં પ્રાપ્ત જ્ઞાન નથી કર્યું, પરલેાકમાં કયાંથી મળે;
સપ્રાપ્ત ધ્યાન નથી કર્યું, પરલાકમાં કયાંથી મળે . ૨ અહીંનું સજેલું ભાતું તે, પરલેાકમાં જઈ ખાવુ છે;
અહીંયાં સજ્યા નહીં સાજને, પરલેાકમાં કયાંથી મળે . ૩ વસ્ત્રો દીધાં નહીં અત્ર પછી, પરલેાકમાં કયાંથી મળે ?; પાયાં નહી પાણી અહીં, પરલેાકમાં કયાંથી મળે ?, ૪ સાધન સજો સાધન સજા, પરલેાક મ્હોટી વાટ છે; તૈયારી અજિત નવ કરી, પરલેાકમાં પછી શુ મળે ?. ૫
વરાયાં. ( ૧૮૩ )
ગઝલ.
કુંભસ્થળે જઈ ભેદતા, મદમસ્ત કુંજર રાજના; કે સિંહને સંહારતા, તે કામિનીચે વશ કર્યાં. ૧
વસ્તી તજી વનમાં વસ્યા, પર્યંત ઉપર પાવક તપે; એવા મહાચૈાગીજને, ને કામિનીચે વશ કર્યાં. ૨ તજ્ઞાર કેરા ઘાવને, નિજ છાતી ઉપર ઝીલતા; એવા અડગ ખળવાનને, પણ કામિનીચે વશ કર્યાં. ૩
For Private And Personal Use Only