________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) પરિત્યાગ અન્ન તણે કર્યો, પરિત્યાગ પણ પાણી તણે;
એવા સમાધિ-નિકને, કદિ કામિનીયે વશ કર્યા. ૪ એવી અજિત શકિત છતાં,–ચે નામ અબળા ધારતી; . યેગી શરા કે ભેગીઓ –ને કામિનીયે વશ કર્યા. ૫
સુના સમયની છાંયડી (૮૪)
ગઝલ. સુખના સ્વરૂપની છાંય, દુઃખના સમય વિશ્રામ છે. ગૃહ કાજની અર્ધાગિની, સંસારની સ્ત્રી દેવ છે. ૧ મનના ઉમળકા કાઢવા, અંતર તણે આરામ છે; તનને તપવતા તાપને, ઘડિ શાંત કરવા ધામ છે. ૨. જે ધર્મમય નારી હશે, તે સ્વર્ગ સમ સંસાર છે, જે ધર્મહીન નારી હશે, તે નરક સમ વ્યવહાર છે. ૩ સંસાર રૂપી બાગનું, માધુર્ય પૂરણું પુષ્પ છે, સૃષ્ટિ સ્વરૂપ સરવર તણું, કમનીય કમળ કમળ છે. ૫ ભવ્યાત્મ એ સ્ત્રી રત્નને, સદ્ધર્મ સાથે જોડ; સેને સુગંધી આવી ત્યાં, મુખ વર્ણવ્યું શું કામ છે. ૬
भवजळने तरिये (१८५)
ઝરમરીયા ઝાલા–એ રાગ. આવે આને સજજન આંગણે, ભવજળને તરિયે, ગાન ઇશ્વરનાં ગાઈએ આપણે, ભવજળને તરિયે. ૧
For Private And Personal Use Only