SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮ ) દૂધાળી હે રૂપાળી હે, અલમસ્ત છે કે શકત હો; મૂંગે શરીરે સુભગ હૈ, પર ગાવી શું કામની? ૨ નેહાળી હો મમળી છે, હૃદયે અતીવ દયાળી હે; વળી વિશ્વમાં વિખ્યાત છે, પર માવડી શું કામની? ૩ રસવંતી હે બળવંતી હે, કળવંતી હો ફળવતી હો; સઘળા ગુણે સમલંકૃતા, પર ભૂમિકા શું કામની? ૪ રસવંતી હોકે નિરસ હો, ગાંડી અગર કે ઘેલી હે; ભેળી અજિત ભારત ધરા, અમને સદા છે કામની ૫ વશ રામ રવો ટન છે. (૧૮) ગઝલ. હેલું ઉડન આકાશનું, રહેલું ગમન પાતાળનું; સહેલું સમરનું યુદ્ધ છે, વશ કામ કર કઠિન છે. ૧ નજરો નજર જોયાં જઈ, જળ ઝાંઝવાનાં વ્યર્થ છે, પળવારનું સુખ ક્ષણિક પણ, વશ કામ કરે કઠિન છે. ૨ જઈ સૂર્યરથને ભેટવું, શશીરાજને જઈ પકડ; છે સરળ શત્રુ વિદારવા, વશ કામ કરે કઠિન છે. ૩ હેલે પકડવે સિંહને, રહેલો પકડવે હરિતને; હેલે પકડવે સપને, વશ કામ કરે કઠિન છે. ૪ માટે પતિવ્રતા સાચ –ને પત્નીવ્રત પણ સાચવે; - અજિતાબ્ધિ શિવસુખ કારણે, વશ કામ કરે કઠિન છે. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy