________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
નૃપ એક કૃષ્ણ થયા હતા, એવું કદાપિ ના કહેા; ચૈાગેશ કૃષ્ણ થયા હતા, એવું મધુર ભણતા રહા. મહાવીર એક થયા હતા, એવું કદાપિ ના કહી;
મહાવીર એક પ્રભુ હતા, એવું સુભગ ભણતા રહે. નૃપ એક રામ થયેા હતા, એવું કદાપિ ના કહેા; શ્રીરામચંદ્ર પ્રભુ હતા, એવું અજિત ભણતા રહે. પ
નાતા રહ્યા~( વૈરાગ્ય માત્રના) ( ૨૭૮)
ગઝલ.
વાણીય પણ મીઠી હતી, જે વગર ગમતુ નહીં; પ્રતિમા મધુરતર લાગતી, મુજ મિત્ર એ ચાલ્યા ગયા. ૧ અમૃત વચનમાં વતુ, અમૃત નયનમાં વતુ;
મૂત્તિ મધુરી ભકિતની, મુજ તાત એ ચાલ્યા ગયા. ૨ અધ્યાત્મના પથે જતાં, સમભાવ સૌમાં રાખતા;
અમ નજરથી અળગા ખની, ગુરૂદેવ પણુ ચાલ્યા ગયા. ૩ ભીંજાય ભૂમિ જે વડે,-ને ધાન્ય અમૃત સમ ઉગે; આષાઢમાં ઘુઘવાટતા, વર્ષાદ પણ ચાલ્યા ગયા. ૪ લાગે હવે અધુ જીવન, અળિને રહેલા વૃક્ષ સમ;, રસના ઝરણુયુત પ ત,−ના રસ અજિત ચાલ્યા ગયા. ૫
For Private And Personal Use Only