SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૦ ) ગ્રહો પરમાર્થ? (૭૦) ગદ્ય. જુઓ ! મેઘરથ ને વાયુધ સમે જુને રાજા શિબિ– શરણાગતનું રક્ષણ કરવામાં હેતે સદા તત્પર. વનમાં આશ્રમે તપશ્ચર્યા ચાલુ હતી; એવામાં; એક કપોત પાછળ બાજ પડ્યો, કહીને બીચારે કપાત; શરણાગત રક્ષક-શિબિના એ બાળે પડયો. બાજને શિબિએ કહ્યું, સ્તંભન છે ? દયામણે ચહેરે હારું ભક્ષ્ય પડાવી પાપના હારશે રાજવી! બાજ બોલ્ય; બદલામાં હારૂં માંસ તું ખા? રાજા એમ બોલ્ય. અંતે પિતાનું માંસ કાપી; કપોતની તુલા કરી; પણ માંસ તે ઓછું જ; અંતે, પક્ષીરાજ ! આખું ય શરીર આ– તપસ્વીનું ખાઓ. શરણાગત કપાત નહી જ મળે. ત્યાં બાજ નહોતે. હતા ? સાક્ષાત્ પ્રભુ દર્શન. અહે દયા ? અહે પરમાર્થ ? ? For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy