________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) મrો વીત. (૨૨)
ગદ્ય.
પ્રેમી, પરમાથ, સહૃદય;
બીચાર ભલો વકીલ સરિતાને પૂલ ઓળંગી;
ન્યાય મંદિરમાં જાય છે. નીચે કાદવમાં એણે શું જોયું ?
એક હરણનું બચ્ચું–તેમાં ભરાઈ રીબાતું, આદ્ર–સજલ નાં નેત્ર હતાં.
નીચે ઉતરી કરૂણાભર્યા અંતઃકરણે; તે દયાળુ માનવે હેને બહાર કાઢયું. પરંતુ કાદવ હેના સ્વચ્છ વસ્ત્રો પર લાગી ગયો. સમય થઈ ગયે હતે માટે
એમજ ન્યાયાલયે જવું પડ્યું. મિત્રે પૂછયું, ભાઈ ! કેમ આમ ?
વકીલે નિવેદિત કર્યું સર્વ વૃત્તાંત. હેની દયા માટે સર્વત્ર હર્ષ ધ્વનિ છવાઈ ગયે.
પ્રશંસા થવા લાગી, ધન્ય? વકીલે નમ્રતાથી કહ્યું–પીડાતા પ્રાણીને
જોઈ રહારું હૃદય પીડા પામ્યું. હારા હૃદયની પીડા;
નિવારવા હરણના બચ્ચાને; બહાર કાઢયું; એમાં પરમાર્થ શાને? મિથ્યા વખાણેમાં રંચમાત્ર રાચવું
એ નથી કર્તવ્ય માનવીનું.
For Private And Personal Use Only