________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮) પ્રમુમય વન. (૨૬૮)
ગદ્ય. વિરતા અને ભકિત ભર્યો,
દિવ્ય દક્ષિણ દેશ, ગામે ગામ સાધુ સંતની;
ફરે જમાત, નામદેવના ત્યાં આજે સંતને;
ભેજન પ્રસાદ હતું, પંકિત બેઠી વિઠેબાનું
મરણ થયું, પીરસવાને પ્રસાદ આવે;
એટલામાં, એક કૂતરે રેલીને ઝુડે;
લઈને નાઠે, ભકતરાજ ઘીની વાઢી લઈને;
પાછળ પડ્યા, ઉભા રહે પ્રભુ ! ઘી વિનાનું
ભેજન પાચન નહીં થાય, કૂતરાના શરીરમાંથી દીવ્ય;
અવાજ નીકળે. ભકત ! હે હને શી રીતે ઓળખે?
ભકત બોલ્ય-પ્રભુ ? હમે; કયા શરીરમાં નથી ?
अनेक रूपाय विष्णवे नमः એક સરખો આત્મા સર્વત્ર ઝળકે છે. (મી)
For Private And Personal Use Only