________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪ )
પ્રિયતમ મૂર્તિને ભેટવા કાજે; ચાલ્યા કરે.
સ્મિત મુખે ગુરૂજી વદ્યા કે; ધ લાભ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરતા વીના જાર હતી. (૬૨)
ગદ્ય
જગતની રમ્યતા અને માધુ,ભરી વસ્તુઓ;
મ્હારી સન્મુખ હતી-અને છે.
છતાં હું સાચુંજ કહું છું કે,
તેઓને મ્હે' જોઈ નથી.
કારણ કે;
મ્હારી મનવૃત્તિ ખીજે હતી.
જુઓ—
અનુભવી કહે છે કે, માણુ કર્તાનીઆગળ થઇને,
આખીય અવનીપતિની સેના ગઈ; અને પંથીડા એ પૂછ્યું.
કેટલુ લશ્કર હતુ ?
ત્યારે તે ખેલ્યા કે, હુને તેની,
For Private And Personal Use Only