SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૩ ) કાયા તજીને છાંયડી, હાલત વિલેાકેા કેમ છે; વ્હાલાં વિના વ્હાલાં તણાં, વ્હાણાં વિલેાકેા એમ છે. વ્હાલાં તણા સ્હામા જતાં, પ્રિયતા પગાને આવતી; વ્હાલાં તણું સુખ નિરખીને, પ્રિયતા નયનને આવતી. વ્હાલાં વસે જે દેશમાં, એની ઉતારૂ આરતી; વ્હાલાં અજિત દર્શન વિના, આનંદ આવે કયાં થકી. ૧૦ ચાલ્યા રે. (૨) ગદ્ય. સરિતાનુ ખળખળ કરતું પાણી ચાલ્યા જ કરે; ધીમેા મઢ પવન પણ ચાલ્યા જ કરે; ઉભી રહીને રેલ્વે ચાલ્યા કરે; મ્હારા હૃદયની શ્વાસાએ ચાલ્યા કરે. આનંદ આપનારા આકાશે,ચન્દ્ર પણ ચાલ્યા કરે; અધી તારકામાં ભગ પૂરનારા, ભાસ્કર રાજ ચાલ્યા કરે. પ્રકૃતિ ચાલ્યા કરે, વિકૃતિય ચાલ્યા કરે, એ બધાની સ્પર્ધા કરીને, હવે—આ રસભર જીવન– પ્રિયતા અને નિત્ય સુખના સાગર; અતિ રમ્ય, ને અતિ મધુર, For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy