________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) જેવા અમે માં ભાવ છે, એવાજ છે તેઓ વિષે;
જેવા અમેમાં લ્હાવ છે, એવાજ છે તેઓ વિષે. ૧૦ તેઓ અજીત બોલી શકે, તેઓય પણ ચાલી શકે,
તેઓ અજિત માનવ તણી, પેઠે મધુર હાલી શકે. ૧૧ વળી એમને માનવ સમે, સંસાર ને પરમાર્થ છે;
એવું છતાં તેઓ ઉપર, તલવાર એ ફરિયાદ છે. ૧૨
૧
પરસ્ટો વેરી વાટ છે. (૧૦)
ગજલ સહિની. ગિરિરાજથી ગવર ઘણી, પલેક કેરી વાટ છે,
પત્થર થકી કઠ્ઠણ ઘણું, પરલેક કેરી વાટ છે. રોમાંચ ઊર્વ કરાવતી, પરલોક કેરી વાટ છે;
જન વીરનેય ડરાવતી, પરલોક કેરી વાટ છે. તર્કટ જરા ચાલે નહીં, પરલેક કેરી વાટમાં;
જૂઠાઈ પણ ચાલે નહીં, પરલોક કેરી વાટમાં. લાંચે તણું ત્યાં જેર નહીં, પરલોક કેરી વાટમાં
વસમી ઘણીએ વિષથી, પરલેક કેરી વાટ છે. તાપ ઘણા તપવા પડે, પરલેક કેરી વાટમાં.
મારો ઘણું રહેવા પડે, પરલોક કેરી વાટમાં. કાંટા ઘણા ખમવા પડે, પરલેક કેરી વાટમાં,
અપમાન સહેવું ખાસ છે, પરલેક કેરી વાટમાં કર્મો તણાં ફળ આપતી, પરલેક કેરી વાટ છે;
જન દુષ્ટનેજ દબાવતી, પરલેક કેરી વાટ છે.
૧૧
For Private And Personal Use Only